- Get link
- X
- Other Apps
Navsari news : લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ અંતર્ગત sveep હેઠળ દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
- Get link
- X
- Other Apps
Navsari news : લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ અંતર્ગત sveep હેઠળ દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
તારીખ ૩૦-૦૩-૨૦૨૪નાં દિને લો.સા.ચૂં.-૨૦૨૪ અંતર્ગત SVEEP હેઠળ દિવ્યાંગ મતદાતા માટે પ્ર.સ.કોઠારી બહેરા-મુંગા વિવિધલક્ષી વિદ્યાલય-વિજલપોર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.જેમાં દિવ્યાંગ અને વૃધ્ધ મતદારોને મતદાન સમયે આપવામાં આવતી સવલતો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં .
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment