- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ખેરગામ : શામળા ફળિયા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
તારીખ ૨૧ જૂન ‘વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી સંદર્ભે, નવસારી જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, તેમજ કોલેજોમાં તારીખ ૧૪ જૂનથી ૨૧ જૂન સુધી યોગ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્યારે તારીખ :૨૧-૦૬-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને સૂર્યનમસ્કાર, પ્રાણાયામ, ઊભા આસન, બેઠા આસન તેમજ સૂતા આસન જેવા વિવિધ યોગના અભ્યાસો કરાવવામાં આવ્યા હતા.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment